story of tree


Story of Tree

પુત્રે પિતાને પૂછ્યું કે પિતાજી “વ્રુક્ષોને શંકર ભગવાનની ઉપમા કેમ આપવામાં આવે 

છે?”


પિતાએ કહ્યું – બેટા “સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી વિષ પણ નીકળ્યું , જયારે એને 

કોઈએ ગ્રહણ ન કર્યું, ત્યારેતે વિષ શંકરજીએ પી લીધું  અને માનવતાનું રક્ષણ કર્યું પરંતુ

 આ ધરતી ના જેટલા પણ જીવ ધારીઓ પોતાના ગંદા શ્વાસનું ઝેર બહાર કાઢે છે તે

 બિચારા વ્રુક્ષો પી જાય છે, ને બદલામાં સ્વચ્છ ઓક્સીજન આપે છે. જેથી એમનું 

જીવન સુરક્ષિત બની રહે છે.


 પુત્ર બોલ્યો – “તો પછી વ્રુક્ષ મહાશંકર કહેવાય પિતાજી”
·       

My message -

Trees our best friends. They play a very important role in our life. we can’t live without them. Tree are as much important to our life as food and water. life becomes very difficult without trees. Tree are very important part of the planet to provide beauty or shade.

So, friends let’s save “Tree”

·       

Comments

Popular posts from this blog

This blog About English Short Story's